બાબરી મસ્જિદ વિધ્વંસ ચુકાદો : કારસેવકોની જુબાની

વીડિયો કૅપ્શન, બાબરી મસ્જિદ વિધ્વંસ : કારસેવકોની જુબાની
પ્રકાશિત

6 ડિસેમ્બર, 1992 - ઇતિહાસમાં આ તારીખ અનેક કારણોસર યાદ રાખવામાં આવશે.

એ દિવસે અયોધ્યામાં કારસેવકોએ બાબરી મસ્જિદ તોડી પાડી હતી અને ત્રણ દાયકા પછી એ કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ સાબિત થયાં છે.

અગાઉ આ જમીનવિવાદમાં સુપ્રીમ કોર્ટ હિંદુ પક્ષની તરફેણમાં ચુકાદો આપી ચૂકી છે.

અયોધ્યામાં થયેલી એ કારસેવામાં અનેક લોકોએ ભાગ લીધો હતો. આજે સીબીઆઈની વિશેષ અદાલતે ચુકાદો આપ્યો છે ત્યારે એ દિવસે કારસેવામાં ભાગ લેનારા બે લોકોની કહાણી જુઓ વીડિયોમાં.

એક સમયે આરએસએસ સાથે સંકળાયેલા આ બે લોકો હવે અયોધ્યા અને રામમંદિર વિશે શું કહે છે?

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો