ચાના બગીચામાં કામ કરીને ઉચ્ચ શિક્ષણ મેળવનારાં યુવતીઓની કહાણી
પ્રકાશિત
શ્રીલંકા એ વિશ્વમાં ચાની નિકાસ કરતા અગ્રણી દેશોમાંથી એક છે. સ્ત્રીઓ આ ચાના બગીચામાં કામ કરતાં હોય છે.
આ મહિલાઓ પૈકી મુખ્યત્વે દક્ષિણ ભારતનાં હોય છે અને તેમની પરિસ્થિતિ નબળી હોય છે.
તેમનાં બાળકો માટે પણ ઉચ્ચ અભ્યાસની સીમિત તક હોય છે. તેમ છતાં કંડલોયાના ગામડાના પર્વતીય વિસ્તારની કેટલીક છોકરીઓ તમામ બાધ તોડીને ઉચ્ચ અભ્યાસાર્થે યુનિવર્સિટી સુધી પહોંચી છે.
ચાના બગીચામાં કામ કરતા લોકો દક્ષિણ ભારતથી અહીં અંદાજે 200 વર્ષ પહેલાં આવ્યાં હતાં.


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો