કોરોના વાઇરસ સામેની લડાઈમાં અપનાવાતી માઇક્રોચીપ્સ પદ્ધતિ શું છે

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસ સામેની લડાઈમાં અપનાવાતી માઇક્રોચિપ્સ પદ્ધતિ શું છે
પ્રકાશિત

કોવિડ-19 સામે લડતી દવાઓના પરીક્ષણ ઝડપી થાય એ માટે બ્રિટિશ વૈજ્ઞાનિકો માનવકોષોને માઇક્રોચીપ્સમાં મૂકીને નવી પદ્ધતિ વિકસાવી રહ્યા છે.

યુકેના કૅમ્બ્રિજ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો હાલ કોરોના સામેની દવાના પરીક્ષણ માટે આ પદ્ધતિ પર કામ કરી રહ્યા છે.

આ પદ્ધતિમાં માઇક્રોચીપ્સ પર માનવકોષોના કેટલાક ભાગોનો સમાવેશ કરવામાં આવે છે, જેથી કઈ દવા વાઇરસના હુમલા સામે પ્રતિકાર કરવામાં સક્ષમ છે, તેનું યોગ્ય નિરીક્ષણ કરી શકાય.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો