You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ફેસબુક પોસ્ટ બાદ દલિત વકીલની હત્યા કેમ કરી દેવાઈ?
પ્રકાશિત
કચ્છના રાપર શહેરમાં એક દલિત કર્મશીલ અને વ્યવસાયે ઍડવોકેટ એવા દેવજીભાઈ મહેવશ્વરીની 18 સપ્ટેબરને શુક્રવારના રોજ છરીના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી.
આ ઘટનાના CCTV પણ જાહેર કરવામાં આવ્યા છે જેમાં લાલ રંગીની ટી-શર્ટ પહેરો યુવક દેવજીભાઈની પાછળ ચાકુ લઈને જાય છે અને તેમની પર પાછળથી હુમલો કરે છે.
CCTV માં સ્પષ્ટ દેખાઈ છે કે યુવક ચાકુ મારીને ફરાર થઈ જાય છે.
પોલીસે આ હત્યા બાદ મુખ્ય આરોપી ભરત રાવલ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો