કપલ ચૅલેન્જની તસવીરોનો પૉર્ન સાઇટમાં ઉપયોગ થવાનો ભય?

પ્રકાશિત

હાલમાં સોશિયલ મીડિયા પર #couplechallenge ચાલે છે, જેમાં યુગલો તેમની તસવીરો ફેસબુક પર અપલૉડ કરી રહ્યાં છે.

અધૂરામાં પૂરું કુંવારા લોકો પણ આ નવા ટ્રૅન્ડથી વંચિત ન રહી જાય એ માટે અજીબોગરીબ સામગ્રી કપલ ચૅલેન્જ હેશટૅગ સાથે શૅર કરી રહ્યા છે.

આ રીતે તમારી તસવીરો અપલૉડ કરવી એ કેટલી ખતરનાક છે એની તમને ખબર છે ખરી?

તમારા પાર્ટનર સાથેની આ તસવીરનો ઉપયોગ ખોટી રીતે કરવામાં આવી શકે છે, એ તમે જાણો છો?

હાલમાં જ પુણે સાઇબર ક્રાઇમના ઑફિસિયલ ઍકાઉન્ટ પરથી ચેતવણી જાહેર કરાઈ કે સોશિયલ મીડિયા પર ફોટો શૅર કરતાં પહેલાં સાવધાન - તમારા આ પિક્ચર્સનો મિસ યુઝ થઈ શકે છે.

જાણો આ બાબતને વિસ્તારથી...

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો