You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્યારે એક મહિલાની ઇચ્છાથી INS વિરાટ ગુજરાત આવી પહોંચ્યું
સમુદ્રના સિંકદર તરીકે જાણીતું INS વિરાટે વર્ષો સુધી ભારતીય નેવી સાથે કામ કરીને ભારતના દરિયાઈ સીમાડા સુરક્ષિત કરવાનું કાર્ય કર્યું છે. હવે આ યુદ્ધ જહાજનો અંતિમ સમય આવી ગયો છે.
ભાવનગરની જાણીતી શીપબ્રેકિંગ પેઢી શ્રીરામ ગ્રુપ દ્વારા આ જહાનની આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ બોલી લગાવીને 38.54 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું છે.
હવે આ જહાજને ગુજરાતના કિનારે અલંગ ખાતે તોડી પાડવામાં આવશે.
દેશનો એક ચોક્કસ વર્ગ આજે પણ એવું ઇચ્છે છે કે શિપનુ વિસર્જન કરવામાં ન આવે અને દેશના જ કોઈ ઉચિત સાગરતટે આ શિપ વિરાટને રાખી મ્યુઝિયમમાં તબદીલ કરવામાં આવે પરંતુ એ હવે શક્ય નથી, વિરાટ તેની અંતિમ મંઝિલ સુધઈ પહોંચી ગયું છે.
INS વિરાટ શ્રીરામ ગ્રૂપ દ્વારા ખરીદવમાં પાછળ પણ એક રસપ્રદ કારણ છુપાયેલું છે.
શું જાણો આ વીડિયોમાં...
વીડિયો: નીતિન ગોહેલ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો