વિવાદિત કૃષિકાયદા રદ થયા પણ હજી કેમ દિલ્હીની સરહદે અડગ છે ખેડૂતો?
પ્રકાશિત
ભારત સરકાર દ્વારા પ્રકાશપર્વના દિવસે વિવાદાસ્પદ ત્રણ કૃષિકાયદા રદ કરવાની જાહેરાત કરાઈ હતી, એ સાથે ખેડૂતોને તેમના એક વર્ષ લાંબા આંદોલનમાં વિજય હાંસલ થયો હતો.
તેમ છતાં હજુ સુધી ઘણા ખેડૂતો પોતાની માગણીઓને લઈને દિલ્હીની સરહદે અને અન્ય ઘણી જગ્યાઓએ પ્રદર્શન કરી રહ્યા છે.
આ અંગે ખેડૂતોની આગળની માગણીઓ વિશે જાણવા માટે બીબીસીએ ખેડૂતઆંદોલનના એક મહત્ત્વપૂર્ણ ચહેરા રાકેશ ટિકૈત સાથે વાત કરી હતી.
સંપૂર્ણ વાતચીત જુઓ માત્ર બીબીસી ગુજરાતી સાથે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો