નરેન્દ્ર મોદી મારા દીકરા સમાન – શાહીનબાગનાં બિલકીસ બાનો

પ્રકાશિત

અમેરિકાના પ્રખ્યાત ટાઇમ મૅગેઝિનની સૌથી પ્રભાવક યાદીમાં દિલ્હીના શાહીનબાગમાં નાગરિકતા સંશોધન અધિનિયમ સામે વિરોધપ્રદર્શન કરનારાં બિલકીસ બાનોને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

આ યાદીમાં ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત દુનિયાની અનેક મોટી હસ્તીઓ સામેલ છે.

ટાઇમ મૅગેઝિનની યાદીમાં સ્થાન મેળવનારાં બિલકીસ બાનોની બીબીસીએ મુલાકાત કરી.

બિલકીસ બાનોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દીકરા સમાન ગણાવી દુઆ આપી. જાણો દેશની હાલાત વિશે શું કહ્યું?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો