કોરોના વૅક્સિન: જાણી જોઈને કોરોના ચેપગ્રસ્ત બનનારાં લોકોની કહાણી

વીડિયો કૅપ્શન, કોરોના વૅક્સિન: જાણી જોઈને કોરોના ચેપગ્રસ્ત બનનારાં લોકોની કહાણી
પ્રકાશિત

કોરોના વાઇરસની મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાઈ ચૂકી છે અને લોકો વૅક્સિનની શોધની રાહ જોઈ રહ્યાં છે.

આ સમયે એવા લોકો પણ છે જેઓ આ શોધમાં ઝડપ આવે તે માટે વિજ્ઞાનીઓને મદદરૂપ થવા માટે સ્વેચ્છાએ પોતાની જાતને કોરોનાગ્રસ્ત કરાવડાવે છે.

રસીના માનવપરીક્ષણમાં આવા લોકોનાં શરીરમાં ડૉક્ટર પોતે જ કોરોના વાઇરસ નાખે છે અને પછી રસીનું પરીક્ષણ થાય છે.

જોખમી ગણાતું આ કામ માનવજાતિને જલદીથી અસરકારક રસી સુધી પહોંચાડશે એવી લોકોને શ્રદ્ધા છે. જુઓ વીડિયો.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો