You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : છ મહિનામાં ભારતે શું-શું કર્યું અને મહામારીનો કેવો સામનો કર્યો?
પ્રકાશિત
24મી માર્ચની રાતે કોરોના વાઇરસના ફેલાવાને રોકવા દેશભરમાં લૉકડાઉન લાગુ કરી દેવાયું હતું.
પહેલા 21 દિવસ માટે પણ બાદમાં બે વાર તેની અવધિ લંબાવવામાં આવી હતી, પણ આજે ભારત સંક્રમણના મામલે વિશ્વમાં બીજા નંબર પર છે.
ભારતમાં મૃતકોની સંખ્યા પણ અમેરિકા અને બ્રાઝિલ બાદ સૌથી વધુ છે. બીજી બાજુ રિકવરી રેટના મામલે ભારત સૌથી આગળ છે.
ભારતમાં કોરોના વાઇરસનો પહેલો કેસ 30મી જાન્યુઆરીએ નોંધાયો હતો.
ગત 6 મહિનામાં શું થયું તે જાણવાનો પ્રયાસ કર્યો બીબીસી સંવાદદાતા ઝુબૈર અહમદે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો