You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
World Sign Language Day : એ મહિલા જેમણે મહામારીના સમયમાં મૂક-બધિર લોકોની અનોખી મદદ કરી
પ્રકાશિત
કોરોના મહામારીને કારણે લગભગ દર વ્યક્તિનું જીવન પ્રભાવિત થયું છે.
ત્યારે મૂક બધિર લોકો માટે જીવન મુશ્કેલ બન્યું છે.
આંધ્રપ્રદેશનાં એક મહિલાએ કોરોના મહામારીમાં એક અનોખું અભિયાન શરૂ કર્યું જેમાં તેઓ મૂક-બધિર લોકોને કોરોના સંબંધિત ગાઇડલાઇન્સની માહિતી પહોંચાડે છે.
માસ્ક એ સાંભળી ન શકતા લોકો માટે બાધારૂપ સાબિત થાય છે એટલે તેમણે આવા લોકો માટે એક ખાસ ઉપાય કર્યો.
જાણો કેવી રીતે તેઓ માસ્કના ઉપયોગ, સેનેટાઇઝેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ વિશે મૂક-બધિર લોકોને સમજણ આપી રહ્યાં છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો