એ મહિલાઓ જે સ્મશાનમાં અંતિમસંસ્કાર કરાવે છે
પ્રકાશિત
ઉત્તર પ્રદેશના જૌનપુરમાં પિલકિછા ઘાટ પર બે મહિલાઓ મૃતદેહોને અગ્નિદાહ અપાવે છે.
બંને મહિલાઓએ વારસાગત કામ સંભાળી રાખ્યું છે.
રૂઢીઓને તોડીને તેઓ તમામ વિરોધ છતાં અંતિમસંસ્કાર કરાવી રહ્યાં છે અને ધીમેધીમે લોકો આ ફેરફારને સ્વીકાર કરી રહ્યા છે.
વીડિયો આદિત્ય ભારદ્વાજ, બીબીસી ગુજરાતી માટે
એડિટ: રુબાઇયત બિસ્વાસ

ઇમેજ સ્રોત, MohFW, GoI



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો