You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IPL 2020 : ભારતની એ ક્રિકેટ ટીમ જેણે જીત્યા છે 700 જેટલા પુરસ્કાર
પ્રકાશિત
એમની પાસે ભલે આંતરરાષ્ટ્રીય સ્તરના ભવ્ય સ્ટૅડિયમ ન હોય પરંતુ તેમના વિજયનો રેકૉર્ડ કદાચ જ બીજી કોઈ ક્રિકેટ ટીમ બનાવી શકી હશે.
મહારાષ્ટ્રના થાણે જિલ્લાના અંબરનાથ તાલુકાની એક ક્રિકેટ ટીમ પાછલા કેટલાય વર્ષોથી પોતાનાં ગામનું નામ રોશન કરી રહી છે.
આ ટીમે એક નહીં બે નહીં પણ 700 જેટલા પુરસ્કાર મેળવ્યા છે.
થાણે જીલ્લાના અંબરનાથ તાલુકાની ધારોલ વાડી ક્રિકેટ ટીમે સ્થાનિક સ્તરે સારી એવી નામના મેળવી છે પરંતુ તેમની આ સફર એટલી સહેલી નહોતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો