કંગના રણૌતે કૃષિ સુધારા બિલનો વિરોધ કરી રહેલા ખેડૂતોને આતંકી કહ્યાં? ફૅક્ટ ચેક

પ્રકાશિત

નવા કૃષિ સુધારા બિલને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કંગના રણૌત ફરી ચર્ચામાં છે.

સોમવારે કંગના રણૌતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એક ટ્વીટ રિટ્વીટ કરી.

આ ટ્વીટમાં તેમણે જે લખ્યું એ પછી કંગના સોશિયલ મીડિયા પર વિલન બની ગયાં છે.

દાવો છે કે કંગનાએ કૃષિ સુધારાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને આતંકી કહ્યાં.

આ વીડિયોમાં જુઓ કે ખરેખર કંગનાએ શું કહ્યું?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો