કોરોના વાઇરસ: વડોદરામાં ધાર્મિક કાર્યક્રમમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનાં નિયમોનાં ધજાગરા

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસ: વડોદરામાં ધાર્મિક કાર્યક્રમમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનાં નિયમોનાં ધજાગરા
પ્રકાશિત

મહામારીના આ સમયમાં લોકો ડરના માર્યા ઘરમાંથી બહાર નીકળવાનું ટાળે છે. જોકે વડોદરાના વાઇરલ વીડિયોથી વિવાદ ઊભો થયો છે. એક ધાર્મિક કાર્યક્રમમાં હજારો લોકોની ભીડ ઉમટી, અને સ્થાનિક પ્રશાસન ચૂપ રહ્યું.

વીડિયોમાં તમે જોઈ શકશો કે કેવી રીતે લોકોની ભીડ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગની ચિંતા વિના રસ્તાઓ પર ફરી રહી છે.

ઘટના શહેરના ખોડિયારનગરની છે. પોલીસનું કહેવું છે કે તેમને આની જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કાર્યક્રમને અધવચ્ચેથી રોક્યો અને આયોજક સહિત અનેક લોકોની અટકાયત કરી હતી.

આ વીડિયોમાં જુઓ કે શું હતો આ આખો કાર્યક્રમ જેને લઈને વિવાદ થયો છે.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો