કોરોના અને સામાન્ય શરદી-ઉધરસ વચ્ચેનો ભેદ કઈ રીતે પારખવો?
પ્રકાશિત
શિયાળામાં બંધ નાક, શરદી, ઉધરસ અને ફ્લૂ એ સામાન્ય વાત છે. પરંતુ કોરોના સંક્રમણનાં લક્ષણો પણ કંઈક આવાં જ હોય છે.
કોરોના સંક્રમણમાં ઉધરસ, ગળું બળવું, તાવ આવવો કે શરદી થવી એ સામાન્ય લક્ષણ છે.
ત્યારે આ વીડિયોમાં જાણો કે કેવી રીતે સામાન્ય શરદી, ઉધરસ અને કોરોનાના ચેપમાં ફેર કરશો?

ઇમેજ સ્રોત, MohFW, GoI



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો