You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ ગુજરાતી મહિલાઓ જેઓ નારિયેળના રેસામાંથી કમાણી કરી પગભર થયાં
પ્રકાશિત
ગુજરાતના તાપીમાં આદિવાસી મહિલાઓ હાથબનાવટની વસ્તુઓ બનાવીને પોતાનું જીવન બદલી રહ્યાં છે.
આર્થિક રૂપે પછાત મહિલાઓ ખેતી અને પશુપાલન કરી પોતાનું ગજરાન ચલાવતાં હતાં.
પરંતુ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી તેમણે પોતાના પરિવાર માટે કમાણીનો એક અન્ય સ્રોત ઊભો કર્યો છે.
આ મહિલાઓને નારિયળના રેસમાંથી સુંદર વસ્તુઓ બનાવવાનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું જેનાથી તેમને પ્રોત્સાહન મળ્યું.
હવે આ મહિલાઓને આશા છે કે સરકાર પાસેથી મદદ મળે તો તેઓ આ કામને આગળ વધારી શકે.
વીડિયોમાં જુઓ મહિલાઓની સર્જનાત્મકતાનું ઉદાહરણ.
વીડિયો: નીરવ કંસારા/રવિ પરમાર
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો