ગુજરાતનાં આદિવાસી મહિલાઓની એ બૅન્ક જે કરે છે કરોડોનો કારોબાર

વીડિયો કૅપ્શન, ગુજરાતની આદિવાસી મહિલાઓની એ બૅન્ક જે કરે ચે કરોડોનો કારોબાર
પ્રકાશિત

ગુજરાતમાં આવેલી આ બૅન્ક ખાસ છે. કેમ કે આ ખાસ બૅન્ક મહિલાઓ માટે ચાલે છે અને મહિલાઓ દ્વારા જ ચલાવવામાં આવે છે.

આદિવાસી મહિલાઓ દ્વારા સંચાલિત આ સહકારી બૅન્કે એક આદર્શ બૅન્કની સાથે કરોડપતિ બૅન્ક તરીકેની છાપ પણ ઊભી કરી છે.

તાપી જિલ્લાના માંડળ ગામે આવેલ આ સહકારી બૅન્ક થાપણ પર સારું વ્યાજ આપવાની સાથે-સાથે જરૂરિયાત સમયે લોન આપીને મહિલાઓને પગભર કરવાનું કામ પણ કરે છે.

જુઓ વીડિયો અહેવાલ.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો