કોરોના વાઇરસ : શું કરવું સુરક્ષિત છે અને શેમાં વધારે ખતરો છે?

પ્રકાશિત

અમેરિકાના ટેક્સાસ મેડિકલ ગ્રૂપે એવી પ્રવૃત્તિઓની યાદી તૈયાર કરી છે, જે આપણા જીવન સાથે સંકળાયેલી છે.

કોરોના મહામારીના સમયમાં કેટલીક પ્રવૃત્તિઓ ખતરારૂપ સાબિત થઈ શકે છે ત્યારે કેટલીક વસ્તુઓ એવી છે, જેને સાવચેતીપૂર્વક કરવાથી ખતરો ઓછો હોય છે.

લૉકડાઉન હતું ત્યાર સુધી તો મોટાભાગની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ હતું, પરંતુ હવે જેમજેમ અનલૉક થઈ રહ્યું છે ત્યારે એ સમજવું જરૂરી છે કે કોરોનાનો ચેપ લાગવાનો ખતરો કઈ પ્રવૃત્તિમાં કેટલા પ્રમાણમાં રહેલો છે.

આ વીડિયોમાં સહેલાઈથી સમજો કે શેમાં કોરોનાનો ચેપ લાગવાનું કેટલું જોખમ છે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો