શું તમે ક્યારેય વાંદરાની સેલ્ફી જોઈ છે?

વીડિયો કૅપ્શન, શું તમે ક્યારેય વાંદરાની સેલ્ફી જોઈ છે?
પ્રકાશિત

મલેશિયામાં એક વિદ્યાર્થીનો ફોન ગુમ થઈ ગયો હતો પરંતુ જ્યારે તેમને ફોન મળ્યો ત્યારે તેમાં મળેલી તસવીરોથી તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

તેમના ફોનમાં એક વાંદરાની સેલ્ફી અને સેલ્ફી વીડિયો હતા.

તેમણે ટ્વીટ કરીને આ આ વીડિયો શૅર કર્યો હતો.

આ વીડિયોમાં જુઓ કે જ્યારે એક વાંદરાના હાથમાં ફોન આવ્યો ત્યારે તેણે શું કર્યું ?

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો