પાકિસ્તાનમાં હિંદુઓની સ્થિતિ પૂરે કેવી કરી નાખી?

વીડિયો કૅપ્શન, પાકિસ્તાનમાં હિંદુઓની સ્થિતિ પૂરે કેવી કરી નાખી?
પ્રકાશિત

પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં આવેલા પૂરને કારણે 19 લાખથી વધારે લોકો પ્રભાવિત થયા જે પૈકીના 60થી 70 ટકા હિંદુ છે.

બેઘર થયેલા આ લોકો માટે પાકિસ્તાન સરકારે ઉમરકોટ જિલ્લામાં શિબિર શરૂ કરી છે.

જ્યાં તેમની હાલત કફોડી છે. પાકિસ્તાનથી રિયાઝ સોહેલ અને મહંમદ નાબિલનો આ ખાસ અહેવાલ

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો