ચીન મામલે નરેન્દ્ર મોદી પણ નહેરુવાળી 'ભૂલ' કરી રહ્યા છે?

પ્રકાશિત

"મોદી સરકાર પાસે જાસૂસી માહિતી હતી કે ચીન લદ્દાખમાં બહુ બધું કરી રહ્યું છે અને કરવાનું છે, પરંતુ તેઓ હાથ પર હાથ રાખીને બેસી રહ્યા. સવાલ તો એ મહત્ત્વનો છે કે ચીની સૈનિકો આપણા વિસ્તારમાં કેવી રીતે ઘૂસી ગયા?"

"મોદી વડા પ્રધાન બનતાં જ ચીનને એવી રીત રજૂ કર્યું જાણે કે તે સૌથી મોટું અને વિશ્વાસપાત્ર મિત્ર હોય. વડા પ્રધાન બન્યા બાદ મોદી ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને અઢાર વાર મળી ચૂક્યા છે. આ મુલાકાતોનો અર્થ શું છે?"

સંપૂર્ણ વિપક્ષ ચીન મુદ્દે વર્તમાન સરકાર ઉપર આક્રમક છે, પરંતુ કોઈ પણ સરકારની ચીન વિશેની નીતિ નિર્ણાયક ન હતી.

ભારત એક સાથે ત્રણ મોરચે લડી રહ્યો છે. કોવિડ-19ના દરરોજ લગભગ એક લાખ નવા કેસ બહાર આવી રહ્યા છે. સરહદ ઉપર ચીને આક્રમક વલણ અપનાવ્યું છે અને ભારતનો આર્થિક વિકાસદર ગગડી ગયો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો