ગુજરાતના એ ખેડૂતો જેમના પાક પર પાણી ફરી વળ્યું
પ્રકાશિત
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક ખેડૂતોના પાક ધોવાયા છે.
સુરતના ઓલપાડ સહિતના તાલુકાઓમાં ડાંગરનો પાક ધોવાતા ખેડૂતોમાં ચિંતા વધી છે.
ખેડૂતો કહે છે કે ગેરકાયદેસર બનેલા જિંગાનાં તળાવોને કારણે અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાન ન હોવાના કારણે પાકને ભારે નુકસાન થયું છે.
વીડિયો : ધર્મેશ અમીન / પ્રીત ગરાલા

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો