ગધેડીનું દૂધ 7000 રૂપિયા પ્રતિ લિટર વેચાય છે? જાણો શું છે હકીકત

વીડિયો કૅપ્શન, ગધેડીનું દૂધ 7000 પ્રતિ લિટર વેચાય છે, જાણો શું છે હકીકત
પ્રકાશિત

ગધેડાઓથી જોડાયેલા એક સમાચાર ઘણી મીડિયા સંસ્થાઓએ પ્રકાશિત કર્યા હતા.

તેમાં એ જણાવવામાં આવ્યુ કે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદનું હિસ્સાર - હરિયાણામાં મોજૂદ રાષ્ટ્રીય અશ્વ અનુસંધાન કેન્દ્ર જલ્દી જ ગધેડીના દૂધની ડૅરી સ્થાપિત કરવા જઈ રહ્યુ છે.

અમુક મીડિયા સંસ્થાઓનો દાવો છે કે ગધેડીનું દૂધ 7,000 રુપિયા પ્રતિ લિટર સુધી વેચાઈ શકે છે.

આખરે આ ખબરની હકીકત શું છે અને ગધેડીનું દૂધ કેટલુ પૌષ્ટિક હોય છે?

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો