તામિલનાડુનાં પ્રથમ મહિલા ઍમ્બ્યુલન્સ ડ્રાઇવર વીરલક્ષ્મીની કહાણી

પ્રકાશિત

વીરલક્ષ્મી તામિલનાડુમાં ઍમ્બ્યુલન્સનાં પ્રથમ મહિલા ડ્રાઇવર છે.

તેઓ ટૅક્સી પણ ચલાવતાં હતાં.

આર્થિક સંકટના બોજ તળે તેમણે કઈ રીતે ડ્રાઇવર તરીકે કારકિર્દી પસંદ કરવાનો નિર્ણય લીધો, જુઓ આ ખાસ વીડિયોમાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો