You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઘરમાં ત્રણ આપઘાત બાદ પણ હિંમત ન હારનારાં ખેડૂત મહિલા
પ્રકાશિત
"ખેતીએ મને મારા ભયને દૂર કરવામાં મદદ કરી. ચોમાસામાં વાવણી વખતે હું કોઈ વ્યક્તિને મદદ માટે વિનંતી કરતી કે તે આવીને ટ્રેક્ટર ફેરવી જાય.
બીજા બધાય ખેડૂતો વાવણી કરતા અને હું રાહ જોઈને ઊભી રહેતી."
ઉપરના શબ્દો જ્યોતિ દેશમુખના છે.
મહારાષ્ટ્રના એક ગામમાં રહેતાં જ્યોતિ દેશમુખ ખેડૂત છે અને ટ્રેક્ટર પણ ચલાવે છે.
તેમના સસરા, પતિ અને દિયરે આપઘાત કરી લીધો હતો પણ તેમણે આશા નહોતી ગૂમાવી.
આજે તેઓ હવે 29 એકર જમીન ખેડે છે. નવું ઘર બાંધ્યું છે અને એ સિવાય પણ ઘણું મેળવ્યું છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો