ગુજરાત સૌથી વધારે શેની નિકાસ કરે છે?

પ્રકાશિત

નીતિ આયોગના એક્સપૉર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સમાં ગુજરાત સમગ્ર દેશમાં નિકાસની સાનુકૂળ પરિસ્થિતિઓ અંગેના માપદંડો બાબતે પ્રથમ ક્રમે આવ્યું છે.

આ યાદીમાં બીજા ક્રમે મહારાષ્ટ્ર અને ત્રીજા ક્રમે તામિલનાડુ છે. જ્યારે નવરચિત કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર આ યાદીમાં અંતિમ સ્થાને છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો