કોરોના વાઇરસ : સુરતનો હીરાઉદ્યોગ ક્યારે બેઠો થશે?
પ્રકાશિત
કોરોના વાઇરસને લીધે વૈશ્વિક અર્થતંત્રને માઠી અસર પહોંચી છે અને આમાંથી સુરતના હીરાઉદ્યોગની ઝળહળાટ પણ બાકી નથી રહી.
કોરોનાની મહામારી અને તેને પગલે લાગુ કરાયેલા લૉકડાઉનને લીધે કેટલાય રત્નકલાકારોને સુરત છોડીને વતન પરત પણ ફ્યા હતા.
જોકે, હવે લૉકડાઉન અનલૉકમાં ફરેવાઈ ગયું છે પણ રત્નકલાકારોની જિંદગીમાં કેટલા ફેરફાર આવ્યા છે?
જુઓ, આ વિશેષ વીડિયો રિપોર્ટમાં.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો