ગુજરાતનું એ ગામ જ્યાં શિક્ષકો પહાડો ચડીને વિદ્યાર્થીઓને ભણાવવા જાય છે

વીડિયો કૅપ્શન, ગુજરાતનું એ ગામ જ્યાં શિક્ષકો પહાડો ચડીને વિદ્યાર્થીઓને ભણાવવા જાય છે
પ્રકાશિત

હાલમાં ગુજરાત સરકાર ઓનલાઇન શિક્ષણ પર ભાર મૂકી રહી છે. પરંતુ આ વિસ્તાર મોટાભાગે આદિવાસી બહુમતીવાળો છે.

અહીં વસતા લોકો એટલા ગરીબ છે કે તેમની માટે સ્માર્ટફોન કે ટીવી દિવાસ્વપ્ન જેવાં છે.

આ સ્થિતિમાં અહીંનાં બાળકો શિક્ષણ મેળવી નથી શકતાં અને આખો દિવસ જંગલોમાં ઘેટાં-બકરાં ચરાવે છે.

બાળકોને પણ સારું શિક્ષણ મળે અને તેઓ પણ મુખ્યધારા સાથે જોડાયે તે માટે ગામના શિક્ષકોએ બાળકોને ભણાવવાનું બીડું ઝડપ્યું છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો