અનસૂયા સારાભાઈ : ગુજરાતમાં મજૂરઆંદોલન શરૂ કરનારાં પ્રથમ મહિલા નેતા

વીડિયો કૅપ્શન, અનસૂયા સારાભાઈ : ગુજરાતમાં મજૂર આંદોલન શરૂ કરનારાં પ્રથમ નેતા
પ્રકાશિત

બીબીસી ગુજરાતી એવાં મહિલાઓની કહાણી લઈને આવ્યું છે, જેમણે લોકશાહીના પાયા મજબૂત કર્યા હતા.

એવી મહિલાઓ કે જેમણે અધિકાર માટે હાકલ કરી હતી. આ સમાજસુધારક મહિલાઓ હતી અને અનેક મહત્ત્વપૂર્ણ પદ પર પહોંચનાર પ્રથમ મહિલા તરીકે તેઓ ઓળખાય છે.

અનસૂયા સારાભાઈનો જન્મ 1885માં અમદાવાદમાં થયો હતો. અનસૂયા સારાભાઈ ગુજરાતમાં મજૂરઆંદોલનની શરૂઆત કરનારાં પ્રથમ મહિલા ગણાય છે.

માત્ર 13 વર્ષની વયે તેમનું લગ્ન કરી દેવાયું હતું. પણ તે સફળ નહોતું નીવડ્યું.

અનસૂયાના ભાઈએ તેમને ભણવા માટે પ્રોત્સાહિત કર્યાં અને લંડન મોકલ્યાં.

ગુજરાત પરત ફર્યાં બાદ એક દિવસ તેમણે રસ્તે જતા મજૂરોના એક સમૂહનો જોયો. તેમને પૂછ્યા બાદ જાણવા મળ્યું કે 36 કલાક કામ કર્યા બાદ તેઓ ઘરે પરત ફરી રહ્યો હતો.

તેમણે કાપડ મિલમાં કામ કરનારા મજૂરો માટે અવાજ ઉઠાવ્યો હતો.

બીબીસી ગુજરાતી આવાં 10 મહિલાઓની કહાણીઓ લઈ આવ્યું છે.

આ વિશેષ શ્રેણીની આ પહેલાંની કહાણીઓ વાંચવા માટે ક્લિક કરો:

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો