શિક્ષકદિન : ગુજરાતના એ શિક્ષક જેમણે ભૂકંપમાં પડી ગયેલી શાળાને સ્માર્ટ સ્કૂલ બનાવી દીધી

વીડિયો કૅપ્શન, ગુજરાતના એ શિક્ષક જેણે ભૂકંપમાં પડી ગયેલી શાળાને સ્માર્ટ બનાવી
પ્રકાશિત

મહિપાલસિંહ જેઠવાને કેન્દ્ર સરકારે શ્રેષ્ઠ શિક્ષકનો ઍવૉર્ડ આપ્યો છે.

દેશભરમાં આ ઍવૉર્ડ માટે આ વર્ષે કુલ 47 શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી, જેમાંથી ત્રણ શિક્ષકો ગુજરાતના છે.

મહિપાલસિંહે ટિડાણામાં ભૂકંપ વખતે પડી ગયેલી શાળાને સ્માર્ટ સ્કૂલમાં બદલી નાખી છે.

ભૂકંપમાં પડી ગયેલી શાળાથી લઈને સ્માર્ટ સ્કૂલમાં ફેરવાયેલી શાળા બનાવવા સુધીની સફર મહિપાલસિંહ આ વીડિયોમાં વર્ણવે છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો