ગુજરાત : દરિયાના ખારાપટમાં મીઠા પાણીથી ખેતી કરનારા ખેડૂત
પ્રકાશિત
ગુજરાતના ખારાપટ વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ આ ખેડૂતે સર્જી છે. જળ સિંચાઈ ક્ષેત્રે નાનકડા વડલી ગામના પ્રવીણભાઈએ જાફરાબાદના દરિયા નજીકના ખારાપટ વિસ્તારને મીઠો બનાવી દીધો છે.
પોતાના 24 વિઘાના ખેતરમાં એક વિઘામાં 30 ફૂટ ઊંડું તળાવ બનાવી વરસાદી પાણીથી ભરી અને આખું વર્ષ મીઠા વરસાદી પાણીથી ખેતી કરે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો