ખેતીનું અનોખું ઓજાર : વિદ્યાર્થી જેણે ખેતીમાં વાવણી સરળ કરી આપે એવું સસ્તું મશીન શોધ્યું

વીડિયો કૅપ્શન, મળો, એન્જિનિયરિંગના એ વિદ્યાર્થીને જેણે ખેતીને સરળ બનાવી
પ્રકાશિત

રાજકુમારે ખેતીમાં વાવણી સરળ કરી આપે એવું સસ્તું મશીન શોધ્યું છે.

રાજકુમારે 2019માં મિકેનિક એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

બે વર્ષ પહેલાં તેઓ એક એવું મશીન બનાવવા માગતા હતા કે જે ઓછી કિંમતે વાવણીમાં અને ખાતર નાખવામાં મદદ કરી શકે.

તેમનું આ સપનું પૂરું તો થયું પણ કઈ રીતે, એ જુઓ આ વીડિયોમાં.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો