ગુજરાતમાં વિજય રૂપાણીની સરકારને ગુંડા ઍક્ટની જરૂર કેમ પડી?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં વિજય રૂપાણીની સરકારને ગુંડા ઍક્ટની જરૂર કેમ પડી?
પ્રકાશિત

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ હાલમાં જ જાહેરાત કરી છે કે આવનારા વિધાનસભાના સત્રમાં પાસાના કાયદાનો વ્યાપ વધારવામાં આવશે.

જોકે તેની સાથે-સાથે ગુજરાત સરકારના મંત્રીઓનું એવું પણ કહેવું છે કે આવનાર સત્રમાં રાજ્ય સરકાર ઉત્તર પ્રદેશની જેમ 'ગુંડા ઍક્ટ' પણ લાવી શકે છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો