આર્થિક સંકટ : ભારતમાં લાખોએ લોકોએ ગુમાવી નોકરીઓ, હવે આ સૅક્ટરમાં ભય

વીડિયો કૅપ્શન, આર્થિક સંકટ : ભારતમાં લાખો લોકો ગુમાવી રહ્યા છે નોકરીઓ
પ્રકાશિત

ભારતમાં કોરોના વાઇરસ મહામારી અને લૉકડાઉન બાદ હવે નોકરીઓ જવાનો સિલસિલો શરૂ થયો છે.

અસંગઠિત ક્ષેત્રમાં નોકરીઓ ગયા બાદ હવે દેશમાં સંગઠિત ક્ષેત્રમાં નોકરીઓ જઈ રહી છે.

પગારદાર લોકોની નોકરીઓ પર હવે સંકટ તોળાઈ રહ્યું છે અને તેમાંથી ઘણા લોકોને નોકરીઓ ગુમાવવાનો ડર લાગી રહ્યો છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો