લૉકડાઉન વચ્ચે સેક્સવર્કર્સ કેવી રીતે જિંદગી ગુજારી રહી છે?
પ્રકાશિત
કોરોના વાઇરસના વધી રહેલા સંક્રમણ વચ્ચે તમામ રોજગાર-ધંધા પ્રભાવિત થયા છે, અનેક લોકો બેરોજગાર થયા છે અને આ ક્રમ હજી આગળ વધી રહ્યો છે.
લૉકડાઉન લાગુ કરી દેવાયા બાદ સેક્સવર્કર્સની જિંદગી કઈ રીતે પ્રભાવિત થઈ?
સેક્સવર્કર્સને વૈકલ્પિક રોજગારી અપાવવા માટે પ્રયાસરત્ સંસ્થાઓની કામગીરી પણ આ દરમિયાન ખોરંભાઈ છે.
જેના પગલે હવે સેક્સવર્કર્સ માટે વિકટ સ્થિતિ સર્જાઈ છે, જુઓ તેમના જ શબ્દોમાં તેમની કહાણી.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો