મુસલમાનો મોહરમમાં માતમ કેમ મનાવે છે?
પ્રકાશિત
શિયા મુસ્લિમ સમુદાયમાં ખૂબ મહત્ત્વ ધરાવતો મોહરમનો મહિના ચાલી રહ્યો છે.
વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે, "અમે ઇમામ હુસૈનની કુરબાનીને યાદ કરીએ છીએ. તેમના માટે સત્ય અને ન્યાય કરતાં બીજું કંઈ વધારે અગત્યનું નહોતું. "
તેમણે કહ્યું કે "તેમણે સમાનતા અને નિષ્પક્ષતા પર જે ભાર મૂક્યો એ નોંધનીય વાત છે અને ઘણા લોકોને તાકાત મળી છે."
શિયા સમુદાયમાં મોહરમમાં માતમનું ખાસ મહત્ત્વ કેમ છે? જાણો આ વીડિયોમાં.

ઇમેજ સ્રોત, MohFW, GoI



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો