આ ગુજરાતીએ પગ ગુમાવ્યા છતાં મહેનત કરી બનાવ્યું ખાસ બાઇક

વીડિયો કૅપ્શન, આ ગુજરાતીએ પગ ગુમાવ્યા છતાં મહેનત કરી બનાવ્યું ખાસ બાઇક
પ્રકાશિત

જેના ઈરાદા મજબૂત હોય તે જીવનના દરેક પડકારોનો સહેલાઈથી સામનો કરી લે છે.

કંઈક આવી જ રીતે વડોદરામાં રહેતા કલ્પેશભાઈ પટેલ પણ જીવનના દરેક પડકારોનો સામનો કરે છે.

કલ્પેશભાઈ ભલે વિકલાંગ હોય પરંતુ તેમનું દિમાગ સામાન્ય માણસો કરતાં વધુ તેજ છે.

તેમણે પોતાના દિમાગની મદદથી એવું બાઇક બનાવ્યું છે જે દરેક વિકલાંગને ખૂબ જ ઉપયોગી સાબિત થાય.

તેમણે તેમની સ્કિલની મદદથી આ બાઇકને ખાસને કરીને વિકલાંગો ચલાવી શકે તેવું બનાવ્યું.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો