ભારતનું એ ગામ જ્યાં બાળકો સ્કૂલ ફીમાં આપે છે શાકભાજી
પ્રકાશિત
ભારતમાં કોરોના વાઇરસ મહામારીને કારણે શાળાઓ ઘણા સમયથી બંધ છે. ત્યારે આસામના એક ગામે સ્કૂલ ફીનો અનોખો રસ્તો કાઢ્યો છે.
ચંદ્રપુર નામના ગામમાં લોકો પોતાના બાળકોની સ્કૂલ ફી પેટે શાકભાજી આપે છે. જેથી લોકોને રોકડામાં રૂપિયા ચૂકવવા પડતા નથી. અહીં ફરીથી જૂની બાર્ટર સિસ્ટમ શરૂ થઈ છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI

