આ શિક્ષિત બેરોજગાર યુવકે કમાણીનો રસ્તો કઈ રીતે શોધ્યો?

વીડિયો કૅપ્શન, કૉમ્પ્યુટર સ્નાતક કેમ વેંચે છે આઇસક્રિમ?
પ્રકાશિત

કમલજીત સ્નાતક છે અને આઇસક્રીમ વેચે છે. તેઓ પંજાબના બરનાલા જિલ્લાના એક ગામના રહેવાસી છે.

તેમણે કેટલીક ખાનગી કંપનીઓ અને બૅન્કમાં નોકરી કરી હતી. એમને દૂધનો ધંધો પણ હતો.

જોકે, ચોતરફથી નિષ્ફળતા સાંપડતાં કમલજીતે આઇસક્રીમ વેચવાનું શરૂ કર્યું છે.

શું છે સમગ્ર કહાણી, જુઓ આ વીડિયોમાં.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો