NEETની પરીક્ષાઓ લેવાવી જોઈએ કે નહીં? ગુજરાતી વિદ્યાર્થીઓએ શું કહ્યું?
પ્રકાશિત
કોરોના વાઇરસના વધતા સંક્રમણ વચ્ચે યુનિવર્સિટીની પરીક્ષાઓ ઉપરાંત તુલનાત્મકત પરીક્ષાઓ વિવાદોમાં ઘેરાઈ છે. આ વચ્ચે JEE-NEET અંગે પણ વિવાદ વકર્યો છે.
પરીક્ષાના આયોજન બાબતે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ગુજરાત સહિત દેશભરમાં વિરોધ નોંધાતો જોવા મળ્યો છે.
તો બીજી તરફ એક વર્ગ દ્વારા પરીક્ષા યોજવાની માગ કરાઈ રહી છે.
આ વાદવિવાદ વચ્ચે ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ NEET પરીક્ષા અંગે શું કહે છે?


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો