You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વીજળીના થાંભલે ચઢી કામ કરતાં મહિલાની કહાણી
પ્રકાશિત
મળો, પુરુષોની જેમ વીજળીના થાંભલા પર ચઢતાં લાઇન વુમનને
તમે પુરુષોને વીજળીના થાંભલા પર ચડતા જોયા હશે પરંતુ ઉષા જગદાળેએ સાબિત કર્યું છે કે તેઓ કોઈથી ઊતરતાં નથી.
ઉષા મહારાષ્ટ્રના બીડના વીજળીબોર્ડમાં લાઇન વુમન તરીકે કામ કરે છે.
નાનપણથી જ રમતગમત ક્ષેત્ર રૂચિ ધરાવતાં ઉષાએ રાષ્ટ્રીય સ્તરે ખો-ખોમાં 11 ગોલ્ડ મૅડલ જિત્યાં છે.
તેઓ મહારાષ્ટ્રની ટીમનું પ્રતિનિધિત્વ પણ કરી ચૂક્યાં છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો