કોરોનાકાળમાં ફૅશન શો કઈ રીતે વર્ચ્યુઅલ બન્યો?

પ્રકાશિત

અનિફા મ્યુમ્બા અમેરિકામાં ફૅશન ડિઝાઇનર છે.

તેમણે હાલમાં જ ઇન્ટરનેટ પર વર્ચ્યુઅલ ફૅશન શોનું આયોજન કર્યું હતું.

અનિફાએ આ માટેની તાલીમ લીધી નથી. તેમણે આ બધુ જ ગૂગલ પર શીખ્યું છે.

જોકે, તેમને આવો વિચાર કઈ રીતે આવ્યો?

જુઓ આ વીડિયોમાં...

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો