મેંદીએ આ યુવતીઓની માનસિક તાણ કઈ રીતે ઓછી કરી?

પ્રકાશિત

લૉકડાઉનમાં એક તરફ જયાં લોકોની નોકરીઓ જતી જોવા મળી તો કેટલાક લોકો ઘરેલુ હિસાં અને માનસિક તણાવનો શિકાર બનતા જોવા મળ્યા.

પરંતુ કેટલીક યુવતીઓ છે જેમણે આ તણાવને દૂર કરવા અનોખો રસ્તો અપનાવ્યો છે અને મેંદીને પોતાનો રસ્તો બનાવ્યો છે.

એક એવી મહિલા જેનું અસ્તિત્વ જ જાણે મેંદી છે અને બીજા કે જેમણે નોકરી ગુમાવતા મેંદીના માધ્યમે માનસિક તણાવ ઓછો કરવાનો પ્રયાસ કર્યો. જાણો તેમની કહાણી, બેન મૂર અને મિન્રીત કૌરના અહેવાલમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો