ગુજરાતી સંસ્કૃતિની ધરોહર સમાન તરણેતરના મેળાનો રસપ્રદ ઇતિહાસ
પ્રકાશિત
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલા પાંચાળ પ્રદેશમાં ગુજરાતના સાંસ્કૃતિક વારસા સમાન તરણેતરના મેળાનું દર વર્ષે ભવ્ય આયોજન થાય છે.
જોકે, કોરોના વાઇરસને લીધે આ વર્ષે આયોજન રદ કરી દેવામાં આવ્યું છે.
ગુજરાતની ભાતીગઢ સંસ્કૃતિને પ્રગટ કરતો આ મેળો કેટલાયે દાયકાઓથી ચાલ્યો આવે છે. તરણેતરનો મેળો ઐતિહાસિક, સામાજિક અને આધ્યાત્મિક એમ ત્રણેય દૃષ્ટિકોણથી ખૂબ મહત્ત્વ ધરાવે છે.
વીડિયો : સચીન પિઠવા
ઍડિટ : રવિ પરમાર

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો