સુરત સ્વચ્છતા સર્વેક્ષણ 2020માં દેશમાં બીજા નંબરે પણ સુરતીઓ શું કહે છે?
પ્રકાશિત
ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણ 2020માં સમગ્ર દેશમાં ગુજરાતના સુરત શહરેનો બીજો ક્રમ આવ્યો છે. પહેલાં ક્રમે મધ્ય પ્રદેશનું ઇન્દોર શહેર છે.
આ સિવાય 10 સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં અમદાવાદ, રાજકોટ અને વડોદરાનો પણ સમાવેશ થાય છે.
સુરતનો બીજો ક્રમ આવતા સુરતીઓ આ અંગે શું કહે છે એ જાણવા માટે બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો, જુઓ વીડિયો.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો