You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસની રસી ભારતમાં ક્યારે આવશે?
ડિસેમ્બર, 2019 ચીનમાં કોરોનાવાઇરસને પહેલીવાર દેખા દીધી હતી.
આજે આઠ મહિના બાદ વિશ્વના મોટા ભાગના દેશો આ મહામારીની ઝપેટમાં આવી ગયા છે.
આ બધા વચ્ચે સૌથી મોટી સફળતાની તારીખ હતી 11 ઓગસ્ટ 2020, આ એ દિવસ હતો જ્યારે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિને કોરોના વાઇરસ વિરુદ્ધની વિશ્વની સૌથી પહેલી રસીની જાહેરાત કરી.
દુનિયાભરમાં કોરોના રસીના કૂલ 23 પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે.
જેમાંથી કેટલાક ટ્રાયલ ત્રીજા અને અંતિમ તબક્કામાં પહોંચી ગયા છે.
આ રસી વિશે વાત કરીએ તો પહેલી છે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સિન, જેને લઈ વિશ્વના વિવિધ દેશોમાં પરીક્ષણ ચાલી રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો