સુરતમાં ભારે વરસાદ બાદ તાપી નદીનો ડ્રોન કૅમેરા વ્યૂ
પ્રકાશિત
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં પૂરના પાણી ભરાયાના કેટલાક દિવસો બાદ હવે સ્થિતિ વધારે કફોડી બની રહી છે. સ્થાનિકો પાસે ખાવા-પીવાની વસ્તુઓની તંગી ઊભી થઈ છે.
પાણી ભરાયેલાં હોવાથી અવરજવર પણ થઈ શકતી નથી. પાણી ઓસરવાનાં શરૂ થયા બાદ અહીં કેવી સ્થિતિ છે?
સુરતની તાપી નદીમાં પાણીની ભારે આવક થઈ છે. જુઓ એનો ડ્રોન વ્યૂ
જુઓ સુરતથી બીબીસી સહયોગી ધર્મેશ અમીનનો વીડિયો.

ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો