You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીન : વુહાનમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ વગર થઈ સેંકડો લોકોની પુલ પાર્ટી
પ્રકાશિત
એકબીજાનો હાથ પકડીને, માસ્ક અને કોઈ સોશિયલ ડિસ્ટન્સિંગ વગર, જોરદાર મ્યુઝિક સાથે આ લોકો પુલમાં પાર્ટી કરી રહ્યા છે.
તમને વિશ્વાસ નહીં આવે, પણ એ જ જગ્યા છે જ્યાં કોરોના વાઇરસની સૌથી પહેલા ઉત્પત્તિ થઈ હતી. આ દૃશ્યો ચીનના શહેર વુહાનના છે.
આ દુનિયાનું પહેલું શહેર હતું જ્યાં કોરોના વાઇરસના કારણે લૉકડાઉન લાગુ કરાયું હતું, અને આજે આટલા મહિનાઓ બાદ લોકો અહીં આ રીતે પાર્ટી કરતા જોવા મળ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો