સુરતમાં ભારે વરસાદ બાદ તાપી નદીમાં આવેલા પૂરનો ડ્રોન-નજારો

વીડિયો કૅપ્શન, સુરતમાં ભારે વરસાદ બાદ તાપી નદીમાં આવેલા પૂરનો ડ્રોન-નજારો
પ્રકાશિત

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં પૂરના પાણી ભરાયાના કેટલાક દિવસો બાદ હવે સ્થિતિ વધારે કફોડી બની રહી છે.

સ્થાનિકો પાસે ખાવા-પીવાની વસ્તુઓની તંગી ઊભી થઈ છે. પાણી ભરાયેલાં હોવાથી અવરજવર પણ થઈ શકતી નથી.

પાણી ઓસરવાનાં શરૂ થયા બાદ અહીં કેવી સ્થિતિ છે? જુઓ સુરતથી બીબીસી સહયોગી ધર્મેશ અમીનનો વીડિયો.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો